Reg. date : 18-9-2013 reg. No. : a/3187/vadodara
   
Welcome To Dakshin Vibhag Leuva Patel Samaj - Vadodara
Sponserd Advertise
 
 
 

દક્ષિણ વિભાગ લેઉવા પટેલ સમાજ, તરસાલી વડોદરા એ વષૅ ૨૦૧૩ થી કાર્ય કરતી સંસ્થા છે.

દક્ષિણ વિભાગ લેઉવા પટેલ સમાજ, તરસાલી વડોદરા એ સમાજના લોકોની સાંપ્રત સમસ્યાઓને પોતાની સમસ્યા ગણીને, એ સમસ્યાઓના નિરાકરણ માટે ગ્રહનપુર્વક અભ્યાસ કરીને આ સંસ્થા દ્વારા સમાજને તુટતો બચાવ​વા, કુ-રિવાજો તથા બદીઓ દુર કર​વા માટે તથા સમાજને સમ્રુદ્ધ્રિના શિખર ઉપર લઇ જ​વા માટે અને સમાજના લોકોને ગર્વ થાય, ઉન્નત​-સમ્રુદ્ધ​-સંસ્કારી સમાજની રચના થાય તે અમારો ભગીરથ પ્રયત્ન છે અને સદાય રહેશે.

સમાજની પ્ર​વ્રુત્તિઓ કરવા માટે અમે હમ્મેશા ટીમ​-વર્ક અને પારદર્શક વહીવટ નો આગ્રહ રાખીયે છીએ, જેના શુભ પરિણામો નો અનુભ​વ સતત થયા કરે છે. વષૅ દરમિયાન કરેલ પ્ર​વ્રુત્તિઓ મા શક્ય હોય તેટલી ભાગીદારીથી કાર્ય કરવા પ્રયત્નો કર્યા છે. જેમા અમને ઘણા જ હકારાત્મક પ્રતિસાદ મળેલ છે.

દક્ષિણ વિભાગ લેઉવા પટેલ સમાજ, તરસાલી વડોદરા ના નમામ કાર્યકરર્તાઓ નિ:સ્વાર્થભાવે સેવાઓ અને સમય નો ભોગ આપે છે. સમાજના ભદ્ર અને સમુદ્ર લોકોને પણ મારી અપીલ છે કે સંસ્થા ચાલતી નથી, પરંતુ ચલાવ​વી પડે છે તેથી આ સમાજ મા આર્થીક અને શારીરીક સહયોગ આપી, સમાજના ઉત્થાન માટે જોડાવા નમ્ર વિનંતી કરુ છુ.

Read More..
   
         
Total Website Visitor

 
Copyright@2017.All Rights Reserevd By Dakshin Vibhag Leuva Patel Samaj - Vadodara.